બોટાદ: 6 વર્ષની બાળકી સાથે પંતગ બનાવાની લાલચ આપી આચર્યુ દુષ્કર્મ

November 30, 2018 1025

Description

બોટાદમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. ભાંભણ રોડ નજીક પતંગ બનાવવાની લાલચ આપી 6 વર્ષની માસૂમ બાળકી સાથે અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યું. મેદાનમાં રમતી બાળકી સાથે અજાણ્યા શખ્સે અમાનવીય કૃત્ય કરતા ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિચલ ખસેડવામાં આવી. હાલ બોટાદ પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments