રાજકોટના જીયાણા ગામે વેપારીની એસિડ પીવડાવી હત્યા

November 6, 2018 380

Description

રાજકોટના જીયાણા ગામે વેપારીની એસિડ પીવડાવી હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે. ચાંદીના વેપારી જયેશ રામાણીની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, કિશોર રામાણી નામના શખ્સે એસિડ પીવડાવી વેપારીની હત્યા કરી છે. વેપારી જયેશ રામાણી 26 લાખની વસુલાત કરવા ગયા હતા. હાલ પોલીસે સ્યુસાઇડ નોટના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments