રાજકોટમાં વેપારીઓ દ્વારા હેલ્મેટના કાયદાનો વિરોધ

September 18, 2019 665

Description

રાજકોટમાં વેપારીઓ દ્વારા હેલ્મેટના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં જંક્શન વિસ્તારના વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ છે. તેમાં 400 જેટલા વેપારીઓએ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો છે.

તેમજ બપોરના 1 વાગ્યા સુધી બંધ પાડી વિરોધ નોંધાવશે. મહત્વનુ છે હેલ્મેટ પહેરવા સહિતના તમામ કાયદોનું કડક પણે પાલન કરવામાં આવી રહ્યું છે. અને નિયમોનું પાલન ન કરનાર પાસે દંડ લેવામાં આવી રહ્યો છે. ત્યારે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Leave Comments