રાજકોટ: જમીનમાં રજવાડી તળાવના પાણી ફરી વળતા ખેડૂતોની મુશ્કેલીમાં

December 2, 2019 590

Description

રાજકોટના સરધારના ખેડૂતો સંકટમાં આવ્યા છે. 2000 વીઘા જમીનમાં રજવાડી તળાવના પાણી ફરી વળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરમાંથી પાણી નીકાળવાની વ્યસ્થાની માંગ સાથે જિલ્લા પંચાયતમાં સરધારના ખેડૂતોએ રજૂઆત કરી છે.

કપાસ મગફળી એરંડાના પાકને નુકશાન થયુ છે. રજવાડી તળાવના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં થતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

Leave Comments