તહેવારોને લઈ રાજકોટ પોલીસનુ જાહેરનામુ

October 28, 2020 350

Description

તહેવારોને લઈ રાજકોટ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 2 નવે. થી 1 ડિસે. સુધી જાહેરમાં ફટાકડા ફોડવા પર રોક મુકવામાં આવી છે. રાત્રે 10 થી સવારે 6 સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ  મુકવામાં આવ્યો છે.ચાઈનીઝ તુક્કલ ઉડાડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Leave Comments