રાજકોટના ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ પર પંચનાથ મહાદેવ મંદિરના કરો દર્શન

October 21, 2019 3485

Description

રાજકોટના ડો રાજેન્દ્ર પ્રસાદ રોડ પર સ્થિત પંચનાથ મહાદેવ મંદિર સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ માટે અનોખી આસ્થાનું કેન્દ્ર બન્યુ છે. સોમવારના દિવસે દાદાના દર્શનનો વિશેષ મહિમા રહેલો હોય છે. ત્યારે આવો સાથે મળીને દર્શન કરીએ સૌરાષ્ટ્રના જ્યોતિર્લીંગ કહેવાતા અનોખા આ શિવાલય અને જાણીએ પંચનાથ મહાદેવનો મહિમા.

Leave Comments