રાજકોટ: ધોરણ-10ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

June 29, 2020 1265

Description

રાજકોટ ખાતે વધુ એક વિદ્યાર્થીનો આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. ધોરણ-10ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મવડીના નારાયણપાર્કમાં આ બની ઘટના બની હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતા રાજકોટ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave Comments