રાજકોટમાં વધુ એક હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો

December 5, 2018 2120

Description

રાજકોટમાં વધુ એક હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે જેમાંપૂર્વ સરપંચ એવા હંસરાજ પટેલ નામના વ્યક્તિ પાસે 1 લાખની ખંડણી માગ્યાની ફરીયાદ નોંધાવવામાં આવી છે.

આ સબબ 3 મહિલાઓ સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકે પૂજા ભટ્ટી,ચાર્મીબા ડોડીયા,ક્રિષ્નાબા સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave Comments