રાજકોટના જામકંડોરણામાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ

February 3, 2020 6860

Description

રાજકોટના જામકંડોરણા ખાતે સમૂહ લગ્નમાં ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં સમૂહ લગ્નમાં આયોજીત લોકડાયરામાં નોટોનો વરસાદ થયો છે. ત્યારે ગુજરાત રાજ્યના મંત્રી જયેશ રાદડિયા ઉપર નોટોનો વરસાદ થયો તેમજ  કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ થયો છે.

 

 

Leave Comments