રાજકોટ : ભૂપત ભરવાડના ફરાર આરોપી સામે વોરંટની કાર્યવાહી

October 27, 2020 14885

Description

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ આકરા પાણીએ છે. ભૂપત ભરવાડના ફરાર આરોપી સામે વોરંટની કાર્યવાહી કરવામાં આવી. કલમ 70 હેઠળ ધરપકડ વોરંટ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. રાકેશ પોપટ અને રાજુ ગોસ્વામી સામે વોરંટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જરૂર જણાતા મિલકત ટાંચમાં લેવા સુધીની કાર્યવાહી કરાશે.

Leave Comments