રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું

July 21, 2019 470

Description

રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું વરસ્યું અને યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, કોઠરિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Tags:

Leave Comments