ચાલતી બસે વિદ્યાર્થીએ વિદ્યાર્થીને મારી લાત અને ફંગોળાયો બસ બહાર !!!

October 30, 2018 710

Description

ચાલતી બસે વિદ્યાર્થીએ વિદ્યાર્થીને મારી લાત અને ફંગોળાયો બસ બહાર !!!  જી હા આ CCTV જોઇએને તમે પોતાના સંતાનને સ્કૂલ બસમાં મોકલતા એક વાર તો જરૂર ખચકાશો. રાજકોટની એક ખાનગી શાળાની સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓની સલામતીને લઈ પ્રશ્ન ઉદભવ્યા છે. બાળકે કેટલા સલામત છે તે તમે જ નિહાળી શકે છો આ ફૂટેજમાં.

ચાલતી બસે વિદ્યાર્થીએ વિદ્યાર્થીને લાત મારી અને વિદ્યાર્થી બસની બહાર ફંગોળાયો. તો વિદ્યાર્થી ફંગોળાયો પરંતુ બસતો ચાલતી જ રહી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ અને વીડિયો વાયરલ થયો ત્યારે આ અતી સંવેદનાશીલ ઘટના બહાર આવે છે. ત્યારે હજારો રૂપીયા ખંખેરી લેતી ખાનગી સ્કૂલોની બસ સેવાઓ સામે આનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

Leave Comments