રાજકોટમાં BJP MLAના ભાઈ પીયુષ રૈયાણીનો ફોટો વાયરલ

February 18, 2020 1760

Description

રાજકોટમાં BJP MLAના ભાઈ પીયુષ રૈયાણીનો ફોટો વાયરલ થયો છે. જેમાં મગરના બચ્ચાને હાથમાં પકડીને ફોટો પડાવતા વિવાદ સર્જાયો છે. તેમજ વિવાદ બાદ ફેસબુક પર અપલોડ કરેલા ફોટો ડિલીટ કર્યા હતો.

Leave Comments