SCAના બેનરમાંથી પાકિસ્તાનનું નામ હટાવ્યું

February 23, 2019 545

Description

પુલવામા હુમલા બાદ પાકિસ્તાનનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. પાકિસ્તાનને ભારત ચારે તરફથી ઘેરી રહ્યું છે.

ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને તેના બેનરમાંથી પાકિસ્તાનનું નામ હટાવ્યું છે. વિવિધ 6 દેશના નામનું બેનર હતું.

આ બેનરમાંથી પાકિસ્તાનનું નામ હટાવવામાં આવ્યું છે. પુલવામા હુમલા બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Leave Comments