રાજકોટના પ્રોફેસર એચ.એન.ઝાલા સામે તપાસના આદેશ અપાયા

January 23, 2020 1415

Description

રાજકોટમાં ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલની અસર થઇ છે. જેમાં પ્રોફેસર એચ.એન.ઝાલા સામે તપાસના આદેશ અપાયા છે. તેમજ PVC ડૉ.વિજય દેસાણીએ તપાસના આદેશ આપ્યા છે. તથા દેસાણીએ જણાવ્યું છે કે કસુરવાર જણાશે તો કડક પગલાં લેવાશે. અત્યારે પણ પ્રોફેસર નશાની હાલતમાં હોવાની ચર્ચા છે. અગાઉ પણ નશાની હાલતમાં પકડાઈ ચૂક્યા છે.

Leave Comments