રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાનો વિરોધ

December 2, 2019 1370

Description

રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાનો વિરોધ કરાયો. રાજકોટ બાર એસોસિએશને કોર્ટ બહાર વિરોધ કર્યો છે. કોર્ટ બહાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે.

દુષ્કર્મના આરોપીનો કેસ ન લડવા બાર એસોસિએશને નિર્ણય સીધો છે. દુષ્કર્મના આરોપીઓને ફાંસી આપવાની માગણી કરવામાં આવી છે. રાજ્યમાં દુષ્કર્મની એક પછી એક ત્રણ ઘટનાઓ બની છે. ત્યારે હવે ગુજરાતમાં પણ દીકરીઓ સુરક્ષીત નથી રહી. સંવેદનશીલ સરકાર પણ આ મામલે નિષ્ક્રિય સાબીત થઇ છે.

Leave Comments