રાજકોટના ઉપલેટામાં એક યુવકે અને ભાવનગરના સિંહોરમાં એક આધેડે આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી

September 14, 2021 545

Description

આપઘાતની ઘટનાઓ સમાજ માટે ચિંતાનો વિષય છે.. રાજ્યમાં કોઈને કોઈ કારણોસર આપઘાતના કિસ્સા વધી રહ્યા છે…ત્યારે આપઘાતની વધુ બે ઘટનાઓ સામે આવી છે.. રાજકોટના ઉપલેટામાં એક યુવકે અને ભાવનગરના સિંહોરમાં એક આધેડે આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે…

Leave Comments

News Publisher Detail