રાજકોટમાં આરોગ્ય સાથે ચેડાં કરતા ડોક્ટરોને નોટિસ

October 27, 2020 515

Description

રાજકોટમાં આરોગ્ય સાથે ચેડાં કરતા ડોક્ટરોને નોટિસ. રાજકોટ મનપાએ 6 ડોક્ટરોને ફટકારી નોટિસ. કમાવવાની લ્હાયમાં દર્દીના આરોગ્ય સાથે ચેડાં થયા. શરદી, તાવ આવતા દર્દીને કોવિડ ટેસ્ટ કરાવવાની હતી સૂચના. કોવિડ ટેસ્ટ કરાવવાના બદલે દવા આપતા નોટિસ. એક દર્દીનું મોત થયાનું પણ સામે આવ્યું છે.

Leave Comments