આવતીકાલે કિસાન સંઘનું દેશવ્યાપી પ્રદર્શન

September 7, 2021 740

Description

દિલ્હી ચાલતા આંદોલન ગુજરાત માં મળશે વેગ..

આવતી કાલે ભારતીય કિસાન સંઘ ભારત ભરમાં કરશે વિરોધ.

MSP ના મુદ્દે તમામ જિલ્લા મથકે કિસાન સંઘ કરશે વિરોધ

કલેકટર ઓફિસે આવેદન આપી કરશે વોરોધ…

Leave Comments

News Publisher Detail