સૂમસામ થયેલા નેશનલ હાઇવે ફરીથી કાર્યરત થયા

April 20, 2020 1145

Description

જરૂરી ચીજવસ્તુઓની હેરાફેરી, ઉદ્યોગો, માર્કેટયાર્ડને શરતો આધીન છૂટ આપવામાં આવી છે. જેને લઇને સૂમસામ થયેલા નેશનલ હાઇવે ફરીથી કાર્યરત થયા છે. ત્યારે ટોલપ્લાઝા પણ ફરીથી ધમધમતા થયા છે.

ગોંડલના ભરૂડી અને જેતપુર નજીકના પીઠડીયા ટોલપ્લાઝા દિવસ દરમિયાન બે વખત સેનીટાઇઝ કરવામાં આવે છે. તેમ છતાં કાર્યરત થયેલ ટોલપ્લાઝા ઉપર ગણ્યા ગાંઠ્યા વાહનો પસાર થતાં જોવા મળ્યાં હતાં.

Leave Comments