રાજકોટના આજી ડેમ ખાતે નર્મદાના નીરના વધામણાં

September 17, 2019 410

Description

રાજકોટના આજી ડેમ ખાતે નર્મદાના નીરના વધામણાં કરવામાં આવ્યા. ડેમ પાસે જ PM મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ભાજપના નેતાઓ અને પદાધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા

નર્મદાના નીરથી આજી ડેમ અત્યાર સુધી 5 વખત ભરવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદીના જન્મ દિવસને લઇને આજી ડેમ ખાતે અનોખો કાર્યક્રમ યોજાયો..

Leave Comments