આ તે કેવી મજા ? રાજકોટમાં લગ્નમાં ફાયરીંગનો વધુ એક વીડિયો

January 20, 2019 1625

Description

રાજકોટમાં ફાયરિંગનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાસ કન્વીનર સુનિલ ખોખરીયાએ જસદણમાં લગ્ન પ્રસંગે ભરબજારમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વનું છે કે આ અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Leave Comments