CCTV : રાજકોટના વીંછિયામાં જૂથ અથડામણમાં 15થી વધુ ઘાયલ

October 9, 2019 1280

Description

વીંછિયામાં જૂથ અથડામણમાં 15થી વધુ ઘાયલ થયા છે. જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે જાહેરમાં ધીંગાણું ખેલાયુ અને 10 લોકોને ગંભીર હાલતમાં બોટાદ હોસ્પિટલ ખસેડાયા છે. જૂથ અથડામણના પગલે વીંછીયાની બજારમાં અફરાતફડી મચી ગઈ હતી. મારામારીના દ્રશ્યોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વીંછીયા પોલીસે 10 લોકોની અટકાયત કરી છે.

Tags:

Leave Comments