સૌરાષ્ટ્રના 26 માર્કેટિંગ યાર્ડના ચેરમેનોની મીટિંગ

October 15, 2019 590

Description

સૌરાષ્ટ્રના 26 માર્કેટિંગ યાર્ડના ચેરમેનોની મીટિંગ યોજાઈ હતી. ટેકાના ભાવે મગફળી ખરીદીની ફીની ચુકવણી મામલે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર પાસે ફીની ચૂકવણીની માગ કરવામાં આવી છે. છેલ્લા 3 વર્ષથી સરકારે માર્કેટિંગ યાર્ડને ફી ચૂકવી નથી

Leave Comments