રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બનતા સુરક્ષા સામે સવાલો

February 23, 2019 1430

Description

ખૂન કા બદલા ખૂન. આ વાક્ય ફિલ્મી છે. પરંતુ રાજકોટમાં તે વાસ્તવિક બની ગયુ. રંગીલુ રાજકોટ ફરી એકવાર લોહીના લાલ રંગથી ખરડાયુ. અને અદાવતમાં કાઢી નાંખ્યુ એક યુવાનનુ કાસળ.

Leave Comments