ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાન સાથે મેચ રમવા ના પાડી શકે ભારત

February 22, 2019 2480

Description

ક્રિકેટ વિશ્વકપમાં પાકિસ્તાન સાથે મેચ પહેલા મહાભારત ચાલુ થઈ ગઈ છે. જોકે પાકીસ્તાન સાથે મેચ રમવો કે નહિં તે અંગે હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકાર સાથે ચર્ચા બાદ મેચ રમવા અંગે નિર્ણય થશે
આ સાથે BCCIએ સાથેની સહાનુભુતિ દર્શાવીને IPLની ઓપનિંગ સેરેમની નહીં થાય તેવી જાહેરાત કરી છે. ઓપનિંગ સેરેમનીના જે પૈસા બચશે તેમાથી શહીદોને મદદ કરવામાં આવશે, BCCIની બેઠકમાં પાકિસ્તાન સાથે મેચની લઈ ચર્ચા કરવામાં આવી હતી.

Leave Comments