કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકોટ ખાતે આપ્યું સંબોધન

November 8, 2018 1100

Description

રાજકોટ પશ્ચિમ બેઠક એટલે ભાજપનો ગઢ. આમ જોવા જઈએ તો એ વજુભાઈ વાળાનો ગઢ ગણાય. કારણ કે 1985 થી 2012 સુધી વજુભાઈ વાળા આ બેઠક પરથી ભાજપ વતી ચૂંટણી લડયા અને સતત જીત્યા. તો આવો જાણીએ તેમણે વધુમાં શું કહ્યું…

Leave Comments