જામી રહ્યો છે જસદણનો જંગ : જનતા માંગે જવાબ

December 6, 2018 1295

Description

જસદણની પેટા ચૂંટણીમાં હવે જંગ બરાબર જામી રહ્યો છે. કોળી સમાજના બંને ઉમેદવારો વચ્ચે આ જસદણનો જંગ થશે. ત્યારે જસદણની શું છે ગ્રાઉન્ડ રીયાલીટી આવો જોઇએ જનતા માંગે જવાબ.

Leave Comments