રાજકોટમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મનો મામલો

January 5, 2020 980

Description

રાજકોટમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મનો મુદ્દે પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરી છે. શાહરુખ ઉર્ફે જાવલો અને મદદગાર મહેબૂબ હારૂનને ઝડપ્યા. મુન્દ્ગાની યુવતીને સોશિયલ મીડિયાથી પ્રેમજાળમાં ફસાવી હતી.

તેમની પર પ્રેમજાળમાં ફસાવી યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. પ્રેમી પરણિત હોવાની જાણ થતા યુવતીએ સબંધ તોડ્યા હતા. 26 ડિસેમ્બરે યુવતીએ હોટેલમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભક્તિનગર પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave Comments