રાજકોટમાં કેન્સર હોસ્પિટલ બંધ, કારણ જાણી રહેશો દંગ

August 1, 2020 395

Description

રાજકોટથી મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં કેન્સર હોસ્પિટલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેમકે નર્સિગ સ્ટાફને કોરોના પોઝિટિવ આવતા નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 16 ઓગસ્ટ સુધી બંધ રહેશે.

Leave Comments