પોરબંદરના પારાવાડામાં પતિએ કરી પત્નીની હત્યા

October 9, 2019 1490

Description

પોરબંદરના પારાવાડામાં પતિએ પત્નીની હત્યા કરી હતી. જેમાં આડા સંબંધની શંકા રાખી પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા  હતા.
રાજકોટમાં સારવાર દરમિયાન પત્નીનું મોત થયું છે. તેથી બગવદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave Comments