જોખમી સેલ્ફી વિશેષ અહેવાલ – સેલ્ફીની લાલચે જીવ જોખમમાં મુકતા લોકો

September 11, 2018 1850

Description

ચોમાસાની મોસમમાં પર્વતીયમાળાનો અદૂભૂત નજારો જોવા મળે છે… અને તેનો આનંદ માણવાનું પણ મન થાય છે… પરંતુ ક્ષણીક આનંદ માટે જીવને દાવ પર મુકવો પડે તો..? જી હાં, રાજકોટ જિલ્લાનું એક સ્થળ છે જ્યાં લોકો સેલ્ફીની લાલચે પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યાં છે… આવો જોઇએ જોખમી સેલ્ફીનો અહેવાલ…

Leave Comments