કોરોનાના કહેર વચ્ચે રાજકોટ પોલીસ PIએ શ્રમીકોની સેવા કરી

March 25, 2020 830

Description

કોરોનાનો રાજયભરમાં કહેર જોવા મળી રહ્યો છે. પોલીસ ખડેપગે રાતદિવસ પોતાની ફરજ નિભાવી રહી છે. ત્યારે રાજકોટ પોલીસના PI એસ એન ગડું શ્રમિકોને નાસ્તો કરતાં નજરે ચઢયા છે. જેમાં પોલીસની કામગીરીને સૌ કોઇએ બિરદાવી છે. કોરોનાના કહેર વચ્ચે PIએ કરેલી કામગીરીથી આજના અત્યાધુનિક યુગમાં પણ માનવતા જોવા મળી હતી.

Leave Comments