સંદેશ ન્યુઝના અહેવાલની અસર, ઈશ્વરીયા ગામની ગૌચર જમીન ગ્રામજનોને પાછી મળી

January 18, 2019 1505

Description

ફરી એક વાર સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઇ છે. રાજકોટના ઈશ્વરીયા ગામમાં ગૌચર જમીન મામલે ગ્રામજનો 4 દિવસથી ઉપવાસ પર બેઠા હતા. ગૌચરની જમીન રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટે પોતાના ટ્રસ્ટના નામે કરાવી હતી. જે મામલે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પ્રશાંત કોરાટે જમીન પરત આપી છે. જેથી ગ્રામજનોએ પારણાં કર્યા છે.

Leave Comments