રાજકોટના જેતપુરમાં કારમાં આગ લાગતા ચાલક ભડથું

January 11, 2020 2525

Description

રાજકોટના જેતપુરમાં કારમાં આગ લાગી હતી. જેમાં કારમાં આગ લાગતા કાર ચાલક ભડથું થયો હતો. આ ઘટનામાં  જૂનાગઢના રમેશ વાજાનું મોત થયુ હતુ. તેમજ  કારમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. તથા જેતપુરના મંડલીકપુર ગામ પાસેની આ ઘટના છે.

Leave Comments