રાજકોટમાં 11 તાલુકાના ખેડૂતોએ રેલી બાદ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

October 8, 2018 5480

Description

રાજકોટમાં પાંચ તલાવડા, નવી ખોખરી, કોટડા સાંગણી અને ખરેડા સહિતના 11 તાલુકાના ખેડૂતોની કિસાન સંઘની આગેવાનીમાં રેલી નીકળી હતી. તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. પાક વીમો, પશુ ઢોર માટે ઘાસચારો, સૌની યોજનાથી જળાશયો ભરવા અને દિવસના વિજળી આપવા સહિત 8 જેટલા મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી. તેમજ ખેડૂતોની માંગણીઓને લઈને કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

Leave Comments