રાજકોટમાં ટેરીફ ચાર્જને લઈને PGVCL કચેરીએ ખેડૂતોનો હોબાળો

February 18, 2020 1040

Description

રાજકોટમાં PGVCL કચેરીએ ખેડૂતોએ હોબાળો કર્યો. ટેરીફ ચાર્જમાં ઘટાડો કરવા ખેડૂતોની માંગ છે. ટેરીફના રૂ.1.50ને બદલે 50 પૈસા કરવાની માગ છે.

સૌરાષ્ટ્ર સિંચાઈ મંડળીના હોદ્દેદારોની GRCના ચેરમેનને પણ રજૂઆત કરી છે. સુરેન્દ્રનગર,  રાજકોટ,જામનગર,જૂનાગઢ, અમરેલીના ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો.

 

 

Leave Comments