રાજકોટમાં આજથી સ્ટેશનરી દુકાનોના સમયમાં ફેરફાર કરાયો

September 16, 2020 860

Description

રાજકોટમાં સ્ટેશનરી દુકાનદારોએ આજથી સ્ટેશનરી દુકાનોના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી જ દુકાન ખુલશે. તથા સાંજે 5 વાગ્યા બાદ આંશિક લૉકડાઉન રહેશે.

Leave Comments