રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત, કુલ 604 કેસ નોંધાયા

July 19, 2020 770

Description

રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. જેમાં આજે એક જ દિવસમાં કુલ 29 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટમાં વધુ 3 લોકોના કોરોનાથી મોત થયા છે. તથા રાજકોટમાં કોરોનાના કુલ 604 કેસ નોંધાયા છે.

Leave Comments