રાજકોટમાં ટ્રાફિકના નિયમોની મુદ્દત લંબાવાતા કોંગ્રેસ દ્વારા ઉજવણી

September 18, 2019 635

Description

રાજકોટમાં કોંગ્રેસ દ્રારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. ટ્રાફિકના નવા નિયમો બાબતે મુદત લંબાવવા સરકાર સામે વિરોધ કરી માંગ કરી હતી.

જેના પગલે સરકારે ટ્રાફિકના નવા નિયમોના અમલમાં 15 ઓકટોમ્બર સુધી મુદત લંબાવવામાં આવી છે. જેથી રાજકોટ કોગ્રેસ દ્રારા જીતની ઉજવણી કરવામાં આવી. તેમજ કોંગ્રેસે જણાવ્યું કે અમારા વિરોધ સામે સરકાર ઝૂકી છે.

Tags:

Leave Comments