રાજકોટમાં પ્રતિબંધિત પબજી ગેમ રમતા 7 સામે ફરિયાદ

March 13, 2019 1310

Description

ગુજરાતમાં પ્રથમવાર પબજી ગેમ રમતા ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં પ્રતિબંધિત પબજી ગેમ રમતા 7 સામે ફરિયાદ થઈ છે. પબજી ગેમ પર પ્રતિબંધ અંગે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. પબજી ગેમ રમનારા લોકો સામે વિવિધ પોલીસ સ્ટાફે કાર્યવાહી હાથ ધરી છે. મોબાઈલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોટાભાગના યુવકો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું

Tags:

Leave Comments