હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ ઉત્તરાયણ પર્વની કરી ઉજવણી

January 14, 2020 695

Description

રાજકોટમાં ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી ચાલી રહી છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ હાસ્ય કલાકાર સાંઇરામ દવેના ઘરે પહોંચી હતી. જેમાં સાંઇરામ દવેએ પરિવાર અને મિત્રો સાથે પતંગ ઉડાવી હતી.

અને નાનપણના સમયની યાદોને વાગોડી હતી. ત્યારે હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ મકરસક્રાંતિ પર્વને સંદેશ ન્યૂઝના દર્શકોને શુભેચ્છા પાઠવી છે.

Leave Comments