કોંગ્રેસ MLA કગથરાના પુત્રના અંતિમ સંસ્કારમાં CM રૂપાણી હાજર

May 19, 2019 4055

Description

કોંગ્રેસના MLA લલિત કગથરાના પુત્રનું અકસ્માતમાં મોત થયા બાદ આજે વિશાલના અંતિમ સંસ્કાર કરાયા. અંતિમ વિધિમાં CM વિજય રૂપાણી હાજર રહ્યા હતાં.

કોલકાતામાં અકસ્માતમાં વિશાલનું મોત થયું હતું. પ્રવાસથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો

Tags:

Leave Comments