રાજકોટમાં ડર્ટી ડઝન ગ્રુપ સાથે CMએ ઉત્તરાયણની ઉજવણી કરી

January 14, 2020 1325

Description

રાજકોટમાં ડર્ટી ડઝન ગ્રુપ સાથે CMએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જેમાં CM રૂપાણીએ CAAના સમર્થનવાળી પતંગ ચગાવી હતી. ત્યારે પત્ની અંજલીબેન રૂપાણી, પુત્ર સાથે ઉત્તરાયણ ઉજવી હતી. ત્યારે અમીન માર્ગમાં પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરી હતી.

Leave Comments