એલર્ટ પગલે રાજકોટના તમામ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર ચેકિંગ

August 12, 2019 725

Description

સીમા પાર બેઠેલા આંતકીઓની મેલી મુરાદના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો થવાના સમાચાર સામે આવ્યા છે. જેને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રના ડિજીપીને સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યા છે.

ત્યારે ગુજરાત ભરની પોલીસ એલર્ટ થઈ ચુકી છે. ત્યારે રાજકોટ શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરવામા આવી રહ્યુ છે.

Leave Comments