રાજકોટના ઉપલેટામાં કેનાલમાં ગાબડૂં, હજારો લીટર પાણીનો વેડફાટ

February 18, 2020 890

Description

કેનાલોમાં ગાબડાં પડવાનો સીલસીલો યથાવત. રાજોકોટના ઉપલેટામાં સેવંત્રાની કેનાલમાં ગાબડૂં પડતા પાણીનો વેડફાટ થયો. ત્યારે હજુ પણ ભ્રષ્ટાચારી બાબુઓની ભૂખ નથી ભાંગતી.

આસપાસના ખેતરમાં કેનાસના પાણી ફરી વળ્યા છે. વારંવાર ગાબડાં પડતા ખેડૂતોમાં ભારો રોષ જોવા મળી રહ્યો છે. તંત્રને અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેના લીધે ખેડૂતોનો નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઉંઘતું તંત્ર ક્યારે જાગશે તે તો હવે જોવું રહ્યું.

 

 

Leave Comments