રાજકોટના ત્રંબા પાસે આર્ષ વિદ્યાધામ શાળા બંધ, ફીના રૂપિયા લઇ સંચાલકો ફરાર

September 11, 2019 980

Description

રાજકોટના ત્રંબા પાસે આર્ષ વિદ્યાધામ શાળા બંધ કરવામાં આવી છે. જેમાં આર્ષ ઈન્ટરનેશનલ સ્કૂલ બંધ થતા વાલીઓમાં રોષ ફાટી નિકળ્યો છે. તેમજ 150 જેટલા વાલીઓનું ફુલેકુ ફેરવી શાળા બંધ કરવામાં આવી છે. તથા રિફન્ડેબલનું જણવી રૂ. એકથી 2 લાખ લઈ સંચાલકો ફરાર થઇ ગયા છે. જેમાં વાલીઓએ સ્કૂલ બહાર વિરોધ નોંધાવ્યો છે.

Leave Comments