રાજકોટમાં નવી સિવિલ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનો આરોપ

October 20, 2019 1025

Description

રાજકોટમાં નવી સિવિલ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. 2 ઓક્ટોબરે ઉદ્ધાટન ન થતા કોંગ્રેસે કરોડોના ખર્ચે બનેલી સિવિલ હોસ્પિટલમાં અનેક ક્ષતિ હોવાનો આરોપ લગાવ્યો છે.

8માંથી 3 ઓપરેશન થિયેટર બન્યા હોવાથી કામગીરી અધૂરી છે. પ્રદેશ કોંગ્રેસના મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ સિવિલની મુલાકાત લીધી. અને જણાવ્યું કે હોસ્પિટલના નિર્માણમાં કરોડોનો ભ્રષ્ટાચાર છે.

Leave Comments