રાજકોટમાં સ્વાઇન ફ્લૂને કારણે મોતનો આંકડો 8 પર પહોંચ્યો

January 19, 2019 800

Description

રાજ્યમાં ફરીથી સ્વાઇન ફ્લૂએ માથુ ઉચક્યુ. રાજકોટમાં સ્વાઇન ફ્લૂને કારણે મોતનો આંકડો 8 પર પહોંચ્યો. રાજકોટમાં વધુ 2ના સ્વાઇન ફ્લૂથી મોત થયા. જેમાં એક મહિલા અને પુરુષ દર્દી હતા. બંને જૂનાગઢના દર્દી રાજકોટમાં સારવાર હેઠળ હતા.

છેલ્લા 18 દિવસમાં 53 કેસ નોંધાયા છે. જ્યારે 34 લોકો સ્વાઇન ફ્લૂની સારવાર લઇ રહ્યા છે. તો બીજી તરફ વડોદરામાં સ્વાઇન ફ્લૂએ વધુ એકનો ભોગ લીધો. સ્વાઇન ફ્લૂના વધુ 5 કેસ નોંધાયા છે.

Leave Comments