રાજકોટની PM મોદીની સભામાં 75% ખુરશી ખાલી : મંત્રી વાસણ આહિર

October 9, 2018 157040

Description

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાડા દિવસો અગાઉ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે વડાપ્રધાનની મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં સભા યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સભામાં 75 ટકા જેટલી ખુરશીઓ ખાલી રહી હોવાનો રાજયકક્ષાના મંત્રી વાસણ આહિરે કર્યો છે. તેમજ તેમણે CMને પણ ઉતારી પાડીને પોતાના જ વખાણ કર્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિર અંજારના ધારાસભ્ય છે.

Leave Comments

News Publisher Detail